Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ભાણવડના ઘુમલી ગામે આશાપુરા માતાજીના મંદિરના મહંતની હત્યાનો આરોપી હાથવેંતમાં

લૂંટના ઇરાદે હત્યા થયાનું તારણ ;પોલીસે પગેરું શોધવામાં સફળતા તરફ

 

ભાણવડ તાલુકાના ઘુમલી ગામે આશાપુરા માતાજીના મંદિરના મહંતની હત્યા થતા ચકચાર મચી જવા પામી છે આરોપીએ મહંતની લૂંટના ઇરાદે હત્યા કર્યાનું મનાય છે ત્યારે આરોપી પોલીસ સકંજાથી દૂર નથી તેમ જાણવા મળે છે

  મંદિરના મહંત હસુભાઈ પુઅજરીની હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળે તેવા અહેવાલ મળે છે ના ટૂંકસમયમાં આરોપીને ઝડપી લેવાય તેવી શકયતા છે

 

(11:56 pm IST)