Gujarati News

Gujarati News

  • ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહની તબિયતમાં સુધારો :એક-બે દિવસમાં હોસ્પિટલમાંથી મળી જશે રજા : બીજેપીના મીડિયા પ્રમુખ અને રાજ્યસભાના સદસ્ય અનિલ બલુનીએ કહ્યું કે અમિતભાઈ શાહનું સ્વાસ્થ્ય સારું : તેમને એક કે બે દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે.:બધાની શુભકામનાઓ માટે આભાર. access_time 2:02 pm IST

  • રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું 'કુંભ આસ્થાનું ચુમ્બક છે જે લોકોને ખેંચી લાવે છે :રાષ્ટ્રપતિએ કહ્યું કે આ મારુ સૌભાગ્ય છે કે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો,રાજેન્દ્રપ્રસાદ બાદ મને કુંભમેળામાં મોક્ષદાયિની ગંગાના પવન તટ પર આવવાનો અવસર મળ્યો access_time 1:15 am IST

  • સોમવારે ખગ્રાસ ચંદ્રગ્રહણ : જો કે ભારતમાં નહિં દેખાય : અમેરિકા, યુરોપ, મધ્ય પેસીફીક વિસ્તારમાં જોવા મળશે : ગ્રહણ સ્પર્શ ૦૯ કલાક ૦૩ મિનિટ : ગ્રહણ મોક્ષ ૧૨ કલાક ૨૧ મિનિટ : રાષ્ટ્રીય ચેનલો ઉપર ખગ્રાસ ચંદ્રગ્રહણનો નજારો નિહાળવા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) દ્વારા અનુરોધ access_time 3:26 pm IST