Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

ધોરાજીના પાટણવાવ પાસે ટ્રકમાં ક્રુરતાપૂર્વક બાંધેલી ચાર ભેંસોને પોલીસે મુકત કરાવી

પાટણવાવ પોલીસે ટ્રક ચાલક અભીષેકની ધરપકડ કરી

ધોરાજીઃઆ અગે પાટણવાવ પોલીસ મથકેથી જાણવા મળેલી માહિતી મુજબ જીલ્લા પોલીસ વડા બલરામ મીનાની સૂચના અન્વયે જેતપુર ડીવાયએસપી ભરવાડના માગદશન તળે પાટણવાવ પોલીસ મથકના પીએસઆઇ ભોજાણી સહિતના પોલીસ સ્ટાફ દ્વારા પેટોલીગ દરમ્યાન વાહનોની તપાસ હાથ ધરાઈ હતી ત્યારે ટાટા ટ્રક ૧૬૧૨ નંબર gj24u 0989માં પશૂ પત્યે કૂરતા થાય તેવી રીતે ગેરકાયદેસર રીતે ચાર ભેંસો ટૂકા દોરડા થી ખીચોખીચ બાંધીને હલન ચલન ન થાય તેવી રીતે ભેસો ક્રૂર હાલતમા ભરેલી હાલતમાં ટક મળી આવતાં પોલીસે સાત લાખ રૂપિયા નો ટ્રક તથા ચાર ભેસો ને ટ્રકમાંથી છોડાવીને કબ્જે કરીને ટકના ચાલક અભિષેક જેન્તી ભાઈ (ઉવ ૨૪)ને ઝડપીને આરોપી ઓ વિરૂધ્ધ પાટણવાવ પોલીસ મથક ખાતે પશૂ પત્યે કૂરતા નિવારણ અધિનિયમ કલમ ૧૧ડી,ઈ,એફ તથા પશુ સંરક્ષણ ધારા ૨૦૧૧ અધિનિયમની કલમ ૬(એ) મૂજબ ગૂનો નોધી તપાસ હાથ ધરાઈ છે.(તસ્વીરઃ કિશોરભાઇ રાઠોડ)(૨૨.૭)

(12:22 pm IST)