Gujarati News

Gujarati News

News of Thursday, 17th January 2019

જામજોધપુરના ગીગણીમાં ગાયત્રી યજ્ઞ

જામજોધપુર તાલુકાના ગીગણી ગામે ગાયત્રી પરિવાર દ્વારા મીનાક્ષીબહેન પટેલ વડોદરાના વ્યાસાસને ગાયત્રી યજ્ઞ યોજાયેલ આ ગાયત્રી યજ્ઞ બાદ પુસ્તકમેળો તથા એકયુપ્રેશર શિબિર પણ યોજાયેલ તસ્વીરમાં યજ્ઞમાં ઉપસ્થિત ભાવિકો નજરે પડે છે.(તસ્વીરઃ અશોક ઠક્કર)(૧૧.૪)

(11:41 am IST)