Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

લાઠીના ઇંગોરાળા ગામે બીજા તબક્કામાં એકતા યાત્રા

 લાઠી તાલુકાના ઇંગોરાળા ગામે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની બીજા તબક્કાની એકતા યાત્રાનો પ્રારંભ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા પ્રારંભ કરાવવામાં આવ્યો છે એકતા યાત્રાનુ ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંસદ સભ્ય નારાયણભાઇ કાછડીયા ઉપસ્થિત રહ્યા હતા બાળાઓ દ્વારા કુંમકુંમ તિલક કરી આગેવાનોને આવકારીયા હતા આ તકે જીલ્લા ભાજપના પ્રમુખ હીરેનભાઇ હીરપરા પુવઁ મંત્રી વિ વિ વધાસીયા ધારાસભ્ય નાનુભાઈ વાનાણી મહામંત્રી કૌશિકભાઇ વેકરીયા કમલેશભાઈ કાનાણી જીલ્લા ભાજપના ઉપપ્રમુખ મયુરભાઇ હીરપરા જીતુભાઈ ડેર કાનાભાઇ જોષી પ્રિતેશભાઇ નારોલા સહીત આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ ગ્રામજનો અધિકારીઓ બાળાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(1:50 pm IST)
  • તામિલનાડુ : ‘ગાઝી' વાવાઝોડાથી ૧૧ના મોત access_time 12:56 pm IST

  • મુસ્લિમો પર અત્યાચાર મામલે ચીનને ઘેરવા ૧૫ દેશોના રાજદૂતોની યોજના : કેનેડાની આગેવાનીમાં ચીનમાં ૧૫ દેશોના દૂતાવાસોએ ૧૦ લાખથી વધુ મુસ્લિમોને અટકાયતમાં રાખવા મામલે સરકારને પત્ર મોકલવાની યોજના ઘડી, શિનજિયાંગમાં ઉઈઘર મુસ્લિમો પર થતાં અત્યાચારના સંયુકત રાષ્ટ્રના અહેવાલ બાદ વિવિધ દેશોના રાજદૂતો ચીનથી ખફા access_time 3:18 pm IST

  • આયકર તૂટી પડ્યું: ગુજરાતમાં આવકવેરાએ દિપક નાઈટ્રેટ લી. ઉપર સર્વેનો ધમધમાટ ચાલુ કર્યો છે access_time 12:53 am IST