Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

૨૦૧૯માં પોરબંદર લોકસભાની બેઠક ભાજપ ગુમાવશે : લલીત વસોયા

ધોરાજી : અહિંના કોંગી ધારાસભ્‍ય શ્રી લલીત વસોયાએ કહ્યું છે કે ૨૦૧૯માં જીતવુ હોય તો ભાદર બચાવો, ભાદરને દુષિત થતી અટકાવવા પગલા લ્‍યો : ભાદરને શુદ્ધ નહિં કરાય તો ૨૦૧૯માં પોરબંદરની બેઠક ભાજપ ગુમાવશે

 

(2:49 pm IST)