Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

દ્વારકા જગત મંદિરે ઈતિહાસમાં પ્રથમ વખત રાષ્‍ટ્રધ્‍વજ જેવું ધ્‍વજારોહણઃ દ્વારકાધીશ ભગવાન-નાગેશ્વર મહાદેવને શણગાર

દ્વારકાઃ સ્‍વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત દ્વારકા જગત મંદિરમાં ઈતિહાસમાં પ્રથમ વખત રાષ્‍ટ્રધ્‍વજના કેસરી, સફેદ, લીલા રંગની ધ્‍વજાનું એક ભકત દ્વારા ધ્‍વજારોહણ કરાયુ હતુ. બીજી તસ્‍વીરમાં દ્વારકાધીશ ભગવાનને પુજારી પરિવાર દ્વારા રાષ્‍ટ્રધ્‍વજ જેવા વાઘા પહેરાવાયા હતા. ત્રીજી તસ્‍વીરમાં શ્રી નાગેશ્વર મહાદેવને ફુલોથી શણગાર કરાયો હતો તે નજરે પડે છે (તસ્‍વીર-અહેવાલઃ વિનુભાઈ સામાણી-દ્વારકા)(૨-૭)

(12:38 pm IST)