Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

શ્રી વિજયભાઇએ ગુજરાતમાં વિવિધ પ્રવાસન કેન્દ્રોની આખી ટુરીઝમ સરકીટ ઉભી કરી ગુજરાતને વર્લ્ડ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવાની નેમ વ્યકત કરી છે

જયોર્તિલીંગ સોમનાથ-સાસણગીર-સિંહદર્શન- ગિરનાર પર્વત-ઉપર -સોમનાથ સમુદ્ર કિનારાની સમગ્ર ટુરિઝમ સરકીટ વિકસાવી વર્લ્ડ ટુરિઝમ મેપ પર ગુજરાતને વધુ દૈદિપ્યમાન બનાવવાની નેમ છેઃ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીઃ 'ગિરનાર પર્વત પરનો સૌથી મોટો રોપ-વે પ્રવાસન નજરાણું બનશે': કચ્છમાં સફેદ રણ-સ્મૃતિવન-શ્યામજીકૃષ્ણ વર્મા સ્મારક-ભુજિયો ડુંગર-નારાયણ સરોવર-માતાના મઢની આખી ટુરિઝમ સરકીટ વિકસાવી 'કચ્છ નહિ દેખા તો કુછ નહિં દેખા' ને સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ : રાજયનું ટુરિઝમ સેકટર સૌથી વધુ રોજગારી પુરી પાડી ઇકોનોમીક ગ્રોથમાં નવી તાકાત બન્યું છે.: કે ગુજરાત કોરોના સંક્રમણ સાથે -સંક્રમણ સામે સતર્કતાથી વિકાસકામોની યાત્રા ચાલુ રાખી જાન ભી હે જહાન ભી હૈ ચરિતાર્થ કર્યુ છે

(5:46 pm IST)
  • પૂર્વ આઈએએસ અધિકારી અને મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ચૂંટણી કમિશનર સુ. શ્રી નીલા સત્યનારાયણનું નિધન. 1972 બેચના આઈએએસ અધિકારીને કોવિડ 19 નિદાન થયા પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. access_time 11:58 am IST

  • દેશમાં કોરોના પોઝીટીવ કેસનો આંકડો 10 લાખને પાર પહોંચ્યો : રાત્રે 8-50 વાગ્યે દેશમાં કોરોના કેસની સંખ્યા 10,01,863 થઇ : વધુ 656 લોકોના મોત સાથે મૃત્યુઆંક 25,589 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ 8641 કેસ : તામિલનાડુ અને કર્ણાટકમાં પણ કોરોના વિસ્ફોટ : બંને રાજ્યોમાં 4 હજારથી વધુ કેસ નોંધાયા : તામિલનાડુમાં 4549 અને કર્ણાટકમાં નવા 4169 કેસ access_time 9:21 pm IST

  • યુકે સ્થિત ખાલીસ્તાની ત્રાસવાદી પરમજીતસિંઘ પમ્માના મોહાલી નિવાસે એનઆઈએ (નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી)ના દરોડા ચાલુ છે access_time 4:53 pm IST