Gujarati News

Gujarati News

News of Tuesday, 16th June 2020

ગીર સોમનાથ જીલ્લા માં એક મહિલા અને પુરુષ તબિબ અને તેના એક કર્મચારી સહિત વધુ ત્રણ ના કોરોના રિપોર્ટ પોઝિટિવ

વેરાવળ : ગીર સોમનાથ જીલ્લા માં એક મહિલા અને પુરુષ તબિબ અને તેના એક કર્મચારી સહિત વધુ ત્રણ  ના કોરોના  રિપોર્ટ  પોઝિટિવ આવેલ છે.

આજ રોજ ત્રણ પોઝિટિવ વેરાવળ શહેરમાં આવેલ છે.  જેમાં આઇ જી મેમોરિયલ પ્રાયવેટ હોસ્પિટલ ના બે ડોકટર એક ૩૪ વર્ષ પુરુષ અને ૨૮ વર્ષ સ્ત્રી અને એક સ્ટાફ પુરુષ ૪૫ વર્ષનો સમાવેશ થાય છે.

(8:52 pm IST)