Gujarati News

Gujarati News

News of Tuesday, 16th June 2020

મોરબી શહેર -જિલ્લા રાજપૂત કરણી સેનાના હોદેદારો

મોરબીઃરાજપૂત કરણી સેના સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ પદે વિજયસિંહ ચુડાસમાને જવાબદારી સોપવામાં આવે તથા મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના પ્રમુખ પદે દેવેન્દ્ર સિંહ જાડેજા નિયુકત કરવામાં આવેલ છે તથા મોરબી જિલ્લા ઉપપ્રમુખ પદે પ્રતાપસિંહ જાડેજા વિરપરડા નિયુકત કરવામાં આવેલ છે તથા મોરબી શહેર પ્રમુખ પદે વિશ્વરાજસિંહ જાડેજાને સોપવામાં આવેલ છે સમગ્ર કાર્યક્રમ લોકડાઉન નિયમોને આધીન કરવામાં આવેલ તથા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ ઙ્ગજે પી જાડેજાનાં અધ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર સેનાના પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજા તેમજ પ્રદેશ અને સૌરાષ્ટ્રની ટીમની ઉપસ્થિતિમાં વરણી કરવામાં આવેલ. શહેર જિલ્લાના નવા હોદેદારની તસ્વીર.

(11:35 am IST)