Gujarati News

Gujarati News

News of Tuesday, 16th June 2020

ધોરાજીના ખેડૂતનો મગફળીનો પાક ધોવાય ગયો

ધોરાજીઃ પ્રગતિશીલ ખેડૂત રમેશભાઈ કાછીયાએ પોતાની વાડીએ ઉનાળુ માંડવી આવેલ હતી જેમાં મોંઘા ભાવનું બિયારણ ખાતર જંતુનાશક દવા પાણી પીવડાવવું અને અન્ય મધુરી થઈ પંજાબી પાંચ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો બાદમાં માંડવી તૈયાર થતાં ખેડૂતોએ વડગામથી માંડવી ઉપાડીને ઢગલા કરેલ હતા વરસાદ આવતા માંડવીનો પાક સદંતર પડી ગયેલ અને જે માંડવી જમીનમાંથી બગડીને ઊંઘી ગઈ હું આમ ખેડૂતોને વરસાદ અભિશાપરૂપ અને આશીર્વાદરૂપ પણ થઈ શકે છે જયારે આ ખેડૂતે મહામૂલી મહેનત કરીને પોતાનો પાક તૈયાર કર્યો પણ વાંક અંતે વરસાદને કારણે નિષ્ફળ જતા મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો (ધર્મેન્દ્ર બાબરીયા ધોરાજી)

(11:25 am IST)