Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

વિરનગર પાસે મીની ટ્રેકટર-કાર વચ્‍ચે અકસ્‍માતમાં ૪ને ઇજા

 આટકોટ : વિરનગર પાસે મીની ટ્રેકટર અને ફોરવીલ વચ્‍ચે અકસ્‍માત સર્જાયો હતો. જેમાં બે લોકો ઇજાગ્રસ્‍ત થયા હતા. ઘટના સ્‍થળે સેવા ભાવી લોકો દોડી ગયા હતા. મોટી જાનહાની ન થઇ હતી. ટ્રેકટર રોડ ક્રોસ કરવા જતા સામેથી આવતી ફોરવીલ સાથે અથડાઇ હતી. એમાં બે લોકો ઇજાગ્રસ્‍ત થયા હતા. તેને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્‍યા હતા. (તસ્‍વીરઃ કરશન બામટા-આટકોટ)

 

(11:54 am IST)