Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

સુપેડીની સીમમાં જુગાર રમતા રાજકોટના શખ્‍સ સહિત ૬ પટેલ ઝડપાયા

ધોરાજી તા. ૧૬ : સુપેડી ગામની સીમમાં આવેલ જગદીશભાઇ રાજાભાઇ વાછાણી, રહે. હવેલી શેરી ચોરા પાસે વાળો લાઇટ પાણી તથા જુગારનું સાહિત્‍ય પુરૂ પાડી નાલ ઉઘરાવતી પોતાના કબ્‍જા ભોગવટાની સુપેડી ગામની આથમણી સીમમાં આવેલ વાડીના ગોડાઉનમાં પૈસા પાના વતી હારજીતનો જુગાર રમાડતા  (૧) જગદીશભાઇ રાજાભાઇ વાછાણી પટેલ ઉ.પ૭ રહે. સુપેડી ગામ, હવેલીશેરી ચોરા પાસે (ર) નાનાલાલ હીરજીભાઇ ઝાલાવડીયા પટેલ ઉ.૬પ, રહે. સુપેડી ગામ સ્‍ટેશન પ્‍લોટ બસ સ્‍ટેન્‍ડ પાસે (૩) સંજયભાઇ ગોકળભાઇ ગોવાણી પટેલ ઉ.પ૦ રહે. સુપેડીગામ ગોવાણી શેરી (૪) નટવરલાલ છગનભાઇ ગોવાણી પટેલ ઉ.૬૬ રહે સુપેડીગામ કોળીપા (પ) ગીરીશ ભોગવાનભાઇ વાડલીયા પટેલ ઉ.૩૮ રહે. સુપેડીગામ સરદાર સોસાયટી હાલ રહે. રાજકોટ અંબીકા ટાઉનશીપ પાવન ભુમી એપાર્ટમેન્‍ટ મવડી (૬) અશ્વિનભાઇ વલ્લભભાઇ ગોવાણી પટેલ ઉ.પ૯ રહે. સુપેડીગામ બગીચા પાસેને (૧) રોકડ રૂપિયા ર૭.૮૬૦ તથા (ર) મોબાઇલ ફોન નંગ ૬ કિ. રૂા. ર૦,પ૦૦ તથા (૩) મો.સા.નંગ પાંચ કી રૂા.૧.૮પ,૦૦૦ મળી કુલ મુદામાલ કિ. ર,૩૩,૩૬૦ સાથે એ.બી.ગોહીલ, પો.ઇન્‍સ (ર) રમેશભાઇ બોદર એ. એસ.આઇ.એ ઝડપી લીધા છ.ે

 

(11:45 am IST)