Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

જામનગર-હાપા યાર્ડમાં ચણાની ૭૩પ ગુણીની આવક

જામનગર : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગર - હાપા દ્વારા આજે ચણાની હરરાજી કરાઇ હતી. જેમાં ૭૩પ ગુણી ચણાની આવક થઇ હતી. અને રૂ. ૭૭૦ થી ૮૪પ ભાવ બોલાયો હતો. જેમાં રપ ખેડુતો આવ્યા હતાં. સોમવારે ઘઉં, એરંડા, જીરૂની આવક થશે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા -જામનગર)

(1:11 pm IST)