Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ભૂજના શશીકાંત પટેલની હિન્દુસ્થાન નિર્માણ દળના પ્રદેશ પ્રમુખપદે નિમણુંક

રાજકોટ તા.૧૬: હિન્દુસ્થાન નિર્માણ દળના પાર્લામેન્ટરી બોર્ડે ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ભૂજના શ્રી શશીકાંત પટેલની નિમણૂક કરી છે. દળના રાષ્ટ્રીય પ્રમુખ ડો.પ્રવીણભાઇ તોગડિયા, ગુજરાત પ્રદેશના અગ્રણી રણછોડભાઇ ભરવાડ વગેરેએ તેમને અભિનંદન આપ્યા છે. ડો.તોગડિયાની પાર્ટીને ચૂંટણી પંચે પાણીની ટાંકીનું નિશાન ફાળવ્યુ છે. ગુજરાતમાં આ પાર્ટી શશીકાંત પટેલના નેતૃત્વમાં ચૂંટણી લડશે.(૧૭.૨)

(3:22 pm IST)
  • દેશમાં સૌથી મોટી સમસ્યા બેરોજગારી, જો અમારી સરકાર આવશે તો ગરીબોના ખાતામાં રૂપિયા જમા કરશે : રાહુલઃ રાહુલ ગાંધીએ કહ્યું કે જો અમારી સરકાર આવશે તો મર્યાદા કરતાં ઓછી આવક હશે તેને રૂપિયા મળશે : અમારી સરકાર ગરીબોના ખાતામાં પૈસા જમા કરશે access_time 3:24 pm IST

  • કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિએ લોકસભા ચૂંટણીની ત્રીજી યાદી પ્રસિદ્ધ કરી access_time 1:27 am IST

  • તળાજા તાલુકામાં સરઘસ કાઢવા પર પ્રતિબંધ :તળાજા તાલુકાના કેટલાંક ગામોમા તા.23 માર્ચ સુધી યોગ્ય સત્તાધિકારીની પૂર્વ મંજુરી સિવાય સરઘસો કાઢવા પર પ્રતિબંધ ફરમાવતા અધિક કલેકટર ઉમેશ વ્યાસ access_time 11:31 pm IST