Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

પોરબંદરમાં વિજ ચેકીંગની ર૮ ટીમો ત્રાટકીઃ ૮.ર૪ લાખની વિજ ચોરી ઝડપાઇ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારના ભાવપરા, મિંયાણી, ટુકડા મિંયાણી, વિસાવડા સહિત વિસ્તારોમાં ર૮ વિજ ચેકીંગ ટીમો ત્રાટકી હતી અને ૪૧૭ રહેણાંક અને કોમર્શિયલ વિજ કનેકશનોમાં ૮.ર૪ લાખની વિજ ચોરીનો દંડ ફટકાર્યો હતો.

(11:30 am IST)