Gujarati News

Gujarati News

સીબીઆઇના એડી. ડિરેકટર અને આઇપીએસ પાઠશાળાના વડા તુરંત ડીજીપી કેડરમાં મુકાશે કે કેમ! હોટ ટોપિક : ડીજીપી ની ખાલી પડેલ એક જગ્યા પર વિકાસ સહાયને ન્યાય આપવા તાત્કાલિક બઢતી આપવામાં આવે તો પ્રવીણ સિંહા અને અતુલ કરવલ પણ આપોઆપ ડીજીપી કેડરમાં મુકાય. રાજય સરકાર સ્વરછ છબી ધરવતા અધિકારીઓની કદર કરે છે તેવી છાપ અફસરો અને લોકોમાં પડે : આમતો ડીજીપી બઢતી માટે ૧૯૮૮ બેચ હક્કદાર છે. નવાઈની વાત એ છે કે આ બેચના ૨ કાયદાકીય ગુચમા ગુચવાયા છેઃ બીજા બધા સેન્ટ્રલ હોવાથી તેમને ફકત બઢતી આપશે.ગણતરીના માસમાં ખાલી પાડનાર ડીજીપી ની ૨ જગ્યા પર સુરત સીપી અજય તોમર તથા એડી. ડીજી અનિલ પ્રથમ જેવા ૧૯૮૯ બેચના અફસરો ડીજીપી બનવાની તક મળશે.. access_time 3:01 pm IST