Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ધ્રાંગધ્રા ડે.કલેકટરને આવેદન

વઢવાણ : ધ્રાંગધ્રા તાલુકા વિસ્તાર ના ધ્રુમઠ નારેચાણા મોટી માલવણ વાવડી સાથણી સરકારી ખેતી લાયક જમીન ના કબ્જા આજદિન સુધી આપવામાં આવેલ નથી ધ્રાંગધ્રા ૧૯૯૧ ૨૦૦૬ મા સરકારી જમીન મળેલ ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટર મામલતદારને આવેદન પત્ર આપી ગુજરાત સરકાર ૧૮/૦૨/૨૦૧૮ અને સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ સાહેબ ૧૫/૧૨/૨૦૧૬ લેખિત બાંહેધરી આપી છતા ન્યાય નહી મળતા લેખિત રજુઆત કરી હતી જો દિવસ ૧૫માં સરકારી તંત્ર દ્વારા કામગરી અને કબ્જા સોંપવામાં નહી આવે તો અમારા ઢોર ઢાખર નાના ભૂલકાઓ સાથે ઉપવાસ આંદોલન કરવામાં આવશે તેમ બાબુભાઇ પરમાર, સુખાભાઈ શાંતિલાલ રાઠોડ, રાજુ ચાવડા, કોળી વિપુલભાઈ, વશરામભાઈદ્વારા આપવામાં આવ્યું હતું.

(11:28 am IST)