Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

માળિયાના ચાચાવદરડાના યુવાનનું ઝેરી દવા પી જતા મોત

 

માળિયાના ચાચાવદરડા ગામના રહેવાસી હાજીભાઇ ઈસ્માઈલભાઈ સુમરા (..૨૫) નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મોત થયું છે માળિયા પોલીસે બનાવની નોંધ કરી યુવાને ક્યાં કારણોસર દવા પીધી તે દિશામાં તપાસ ચલાવી છે

(12:34 am IST)