Gujarati News

Gujarati News

તા. ૧૫ નવેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ કારતક વદ – ૩ શુક્રવાર
તા. ૧૪ નવેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ કારતક વદ – ૨ ગુરૂવાર
તા. ૧૩ નવેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ કારતક વદ – ૧ બુધવાર
તા. ૧૨ નવેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ કારતક સુદ – પૂનમ મંગળવાર
તા. ૧૧ નવેમ્બર ૨૦૧૯ વિક્રમ સંવત્ ૨૦૭૬ કારતક સુદ – ૧૪ સોમવાર
  • ડેટા ક્વોલિટીના પ્રશ્નોને લીધે મોદી સરકારે 2017-18ના જાહેર થયેલા કન્ઝ્યુમર એક્સ્પેન્ડિચર સર્વેને કચરા ટોપલીમાં પધરાવી દેવાનો નિર્ણંય કર્યો છે,આ સર્વે મુજબ 2017-18માં લોકોની ખરીદ શક્તિમાં મોટો ઘટાડો થયો છે access_time 10:04 pm IST

  • સરતાનપર રોડ ઉપર પેપરમીલમાં મજૂરો વચ્ચે બઘડાટી : ૪ને ઈજા :વાંકાનેર નજીક સરતાનપર રોડ ઉપર આવેલ પેપરમીલના કારખાનામાં મજૂરો વચ્ચે મારામારી થતા ૪ મજૂરોને ઈજા થઈ છે : તેમાંથી બે મજૂરોને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા છે : વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે access_time 6:34 pm IST

  • દિલ્હીમાં ઓડ ઇવન સ્કીમનો આજે છેલ્લો દિવસ : 4 નવેમ્બરના રોજ શરૂ કરાયેલી સ્કીમ હવાઈ પ્રદુષણના વધી રહેલા ખતરાને કારણે લંબાઈ શકે : હજુ સુધી દિલ્હી સરકાર દ્વારા કોઈ નોટિફિકેશન જાહેર કરાયું નથી access_time 12:13 pm IST