Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

ગોંડલ શહેર તેમજ તાલુકા ભાજપના પ્રમુખ અને મહામંત્રોની વરણી

શહેર પ્રમુખપદે ચંદુભાઈ દુધાત્રા અને તાલુકા ભાજપ પ્રમુખ તરીકે ભગાવનજીભાઈ રામાણીની વરણી

 

ગોંડલ શહેર ભાજપ પ્રમુખ તરીકે ચંદુભાઈ દૂધાત્રા  અને મહામંત્રી તરીકે ઉપેન્દ્રસિંહ ચુડાસમા - અશોકભાઇ પરવાડિયા અને ભાજપ તાલુકા પ્રમુખ તરીકે ભગવાનજીભાઈ રામાણી 

અને મહામંત્રી તરીકે જીતુભાઇ જીવાણી - બકુલભાઈ જેસવાલ ની નિમણૂક કરવામાં આવી છે

(11:37 pm IST)