Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

રાજ્યના સૌથી ઊંચા ગોરખનાથ શિખર (ગિરનાર) પર્વત પર રાષ્ટ્રધ્વજ લહેરાવાયો

શહીદોની યાદમાં અમર જવાન ચેરી, ટ્રસ્ટ માનપુર દ્વારા ધ્વજવંદન કરાયું

જૂનાગઢ : આજે 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ  નિમિત્તે ગુજરાત રાજયના સૌથી ઉંચા ગોરખનાથ શીખર (ગિરનાર) પર્વત કે જેની ઉચાય 1117 મીટર  છે  તે સ્થાન પર શહીદોની યાદમાં  અમર જવાન ચેરીટેબલ ટ્રસ્ટ માનપુર  દ્વારા રાષ્ટ્ર ધ્વજને માનભેર લહેરાવવામા આવેલ હતો આ કાર્યક્રમમાં પ્રમુખ  અમર ડોબરીયા, જય ગઢીયા, મયુર દુધાત , યશ ડોબરીયા  રવિ જાદવ , સાગર દેગામા, ભવ્ય ભાઈ તેમજ સાથી  મીત્રો હજાર રહયા હતા.

(10:50 am IST)
  • અમારા ખાસ મિત્ર નરેન્દ્ર મોદી અને ભારતની જનતાને સ્વાતંત્ર્ય પર્વની વધાઈ : ભારતના 74 મા સ્વાતંત્ર્ય દિવસે ઈઝરાઈલના પ્રાઈમ મિનિસ્ટર બેન્ઝામિન નેતન્યાહુએ શુભેચ્છા પાઠવી access_time 1:57 pm IST

  • ભારતના આઝાદી પર્વ નિમિત્તે સોનિયા ગાંધીએ પ્રજાજનોને શુભેચ્છા પાઠવી વ્યથા વ્યક્ત કરી : દેશમાં બોલવાની અને લખવાની આઝાદી છે ખરી ? : સરકાર સાથે અસહમત થઇ શકવાની આઝાદી છે ખરી ? : લોકશાહીના મૂલ્યોનું હનન થઇ રહ્યું હોવાનો આક્ષેપ access_time 6:56 pm IST

  • બોટાદના સાળંગપુર મંદિર ખાતે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલ અને રાજયસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજ દ્વારા મારૃતિ યજ્ઞનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું. મારૃતિ યજ્ઞમાં ચેતન રામાણી, સ્વામિનારાયણ સંપ્રદાયના વિવેક સાગર સ્વામી પણ જોડાયા હતા. ગૃહમંત્રી અમિતભાઈ શાહને કોરોના થતા તેમના આરોગ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. સદભાગ્યે અમિતભાઈનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા આનંદની લાગણી પ્રસરી છે. access_time 4:26 pm IST