Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

સામખિયાળી-સુરજબારી વચ્‍ચે ટ્રાફીક જામઃ પગપાળા જઇ રહેલા સંઘના ટ્રેકટરને ટ્રેલરે હડફેટે લેતા બે ને ઇજા

ભુજઃ સામખિયાળી-સુરજબારી વચ્‍ચે ટ્રાફીક ટ્રાફીક જામ થયો હતો. અનેક વાહનો ફસાયા હતા. જામના પગલે વાહનોની લાંબી લાઇનો લાગી હતી. સામખિયાણી પાસે પગપાળા જઇ રહેલા સંઘના ટ્રેકટરને ટ્રેલરે અડફેટે લેતા બે ને ઇજા થઇ હતી. નખત્રાણાથી પ્રેરણાપીઠ પીરાણા પગપાળા સંઘ જતો હતો.

(10:53 am IST)