Gujarati News

Gujarati News

લીમડા ચોકના ઇડલીવાળા કાકાને શેરબજારમાં રોકાણના નામે પોણા કરોડનો ધૂંબો માર્યોઃ ભત્રીજો ચિરાગ સકંજામાં: મેં મારા ખાતા અને આઇડીમાં રોકાણ કરાવીને કેટલાયને ફાયદો કરાવ્‍યો છે...એવી વાતો કરી જાળમાં ફસાવ્‍યા : એ-ડિવીઝન પોલીસે કરણપરામાં રહેતાં ઇડલીવાળા મનોજભાઇ બુંદેલાની ફરિયાદ પરથી ભત્રીજા રૈયા રોડ જીવનનગરમાં રહેતાં ચિરાગ ઉર્ફ કોૈશિક બુંદેલાને સકંજામાં લીધોઃ સટ્ટામાં હારી ગયાનું રટણઃ સાચી વિગતો ઓકાવવા રિમાન્‍ડ મેળવાશે : મનોજભાઇએ પોતાના ૨૦ લાખ, વેવાઇ પાસેથી મંગાવેલા ૭ લાખ, ભાઇ નિતીનભાઇ પાસેથી ૨૪ લાખ અને મિત્રો પાસેથી ૮ લાખ લઇ ભત્રીજાને શેરબજારમાં રોકાણ કરવા આપ્‍યા'તાઃ ભત્રીજાએ વળતર પેટે માત્ર ૧ લાખ ૬૦ હજાર જ આપ્‍યા access_time 5:03 pm IST