Gujarati News

Gujarati News

News of Monday, 15th March 2021

ધોરાજીમાં બેન્ક હડતાળ

ધોરાજી : બેંકોના ખાનગીકરણના વિરોધમાં ધોરાજીની બેંક ઓફ બરોડા ખાતે ધોરાજીની બેંકના કર્મચારીઓ દ્વારા ખાનગીકરણના વિરોધમાં સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. (તસ્વીર : અહેવાલ : ધર્મેન્દ્ર બાબરીયા - ધોરાજી)

(1:24 pm IST)