Gujarati News

Gujarati News

શ્રી રામકૃષ્ણ મિશન અને મઠ દ્વારા શિક્ષણ, તબીબી સેવા, કૃષિ, જમીન સુધારણા અને રાહત પુનર્વસન ક્ષેત્રે કરોડોના ખર્ચે અભૂતપૂર્વ સેવાકાર્ય કરાયા: કનખલમાં આધુનિક હોસ્પિટલનું નિર્માણ : તબીબી સેવાનો ૮૩ લાખ લોકોએ લાભ લીધો : વાર્ષિક સાધારણ સભામાં અહેવાલ રજૂ કરાયો : મિશન દ્વારા ૧૦ હોસ્પિટલ, ૮૭ દવાખાના, ૩૯ હરતા ફરતા મેડિકલ યુનિટ અને : ૯૮૫ મેડિકલ કેમ્પ મારફત ૮૩ લાખ ૧૧ હજાર લોકોએ તબીબી સેવાનો લાભ મેળવ્યો : જે માટે ૨૭૨ કરોડ ૩૧ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો : બાલવાડીથી વિશ્વવિદ્યાલય કક્ષા તેમજ અનૌપચારિક શૈક્ષણિક કેન્દ્રો, રાત્રીશાળા વગેરે મિશનના શૈક્ષણિક સંસ્થાનોમાં બે લાખ છાંસઠ હજાર વિદ્યાર્થીઓએ અભ્યાસ કર્યો : આ માટે ૩૯૬ કરોડ ૧૯ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો access_time 3:20 pm IST