Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

બાબરાના ચરખા પાસે રોડ ઉપર લીલુ કપડુ અને પથ્‍થર રાખતા ભારે આヘર્ય

રાજકોટ-ભાવનગર હાઈવે ઉપર બાબરાથી ૮ કિ.મી. દૂર ચરખા ગામના પાટીયે ફોર ટ્રેક રોડ ઉપર કોઈએ લીલી કપડુ અને પથ્‍થર રાખી દેતા ભારે આર્ય સર્જાયુ છે. કોઈએ ધાર્મિક વિધિ માટે રસ્‍તા ઉપર આવી રીતે પથ્‍થર અને કપડુ રાખી દીધુ હોવાનું ચર્ચાય રહ્યુ છે

 

(4:44 pm IST)
  • ગુરુવારે ઇંધણના ભાવમાં ઘટાડો ;પેટ્રોલમાં 15 પૈસાનો લિટરે ઘટાડો ;ડીઝલ પણ લિટરે 12 પૈસા થશે સસ્તું ;બુધવારે પેટ્રોલ ડીઝલના ભાવ યથાવત થયા બાદ ગુરુવારે ભાવ ઘટાડાનો મળશે લાભ ;વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં એકધારા ઘટાડાથી વાહન ચાલકોને મળતો ફાયદો access_time 11:09 pm IST

  • જૂનાગઢ કોર્પોરેશનના તત્કાલીન કમિ. વી. જે. રાજપૂત સસ્પેન્ડ : જૂનાગઢમાં મ્યુ. કમિ. તરીકે આચરેલી ગેરરીતિ સંદર્ભે આ આઈએસ અધિકારીને કરાયા સસ્પેન્ડ : ખાતાકીય તપાસ કરવા મુખ્યમંત્રી રૂપાણીનો આદેશ : ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક વલણ અપનાવતી સરકાર access_time 6:05 pm IST

  • કેન્દ્રીય કર્મચારીઓ પર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની શાખામાં સામેલ થવાનો પ્રતિબંધ પહેલાથી જ લાગુ છે ;પૂર્વ કેન્દ્રીય મંત્રી દિગ્વિજયસિંહે કહ્યું કે કેન્દ્ર સરકારનો એક આદેશ હજુ પણ પ્રભાવશીલ છે જેમાં કહેવાયું છે કે કેન્દ્ર સરકારનો કોઈપણ કર્મચારી અધિકારી આરએસએસની શાખામાં ભાગ લઇ શકે નહીં access_time 12:24 am IST