સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 14th November 2018

બાબરાના ચરખા પાસે રોડ ઉપર લીલુ કપડુ અને પથ્‍થર રાખતા ભારે આヘર્ય

રાજકોટ-ભાવનગર હાઈવે ઉપર બાબરાથી ૮ કિ.મી. દૂર ચરખા ગામના પાટીયે ફોર ટ્રેક રોડ ઉપર કોઈએ લીલી કપડુ અને પથ્‍થર રાખી દેતા ભારે આર્ય સર્જાયુ છે. કોઈએ ધાર્મિક વિધિ માટે રસ્‍તા ઉપર આવી રીતે પથ્‍થર અને કપડુ રાખી દીધુ હોવાનું ચર્ચાય રહ્યુ છે

 

(4:44 pm IST)