Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

ખાંભા ગીરમાં ભેસુ ચારતા યુવાન પર સિંહએ કર્યો હુમલો

અમરેલી - ખાંભા ગીરમાં ભેસુ ચારતા યુવાન પર સિંહએ હુમલો કર્યો છે ..ખાંભાના પાટ વિસ્તારમાં એક સિંહણએ બળદનું કર્યું મારણ હતું .બળદને બચાવવા જતા સિંહણે  યુવક પર હુમલો કયો હતો .યુવાનને પીઠના ભાગે સિંહણે ગંભીર ઇજા કરી છે .યુવાનને સારવાર અર્થ ખાંભા હોસ્પિટલ ખસેડાયો છે ..ઇજાગ્રસ્ત-માલધારી યુવાન રાણીગભાઈ જીવાભાઈ સીઢા (ઉ.વ 19) હાલમાં સારવાર હેઠળ છે

(12:05 am IST)