Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ભાવનગરની મુલાકાતે વજુભાઇ વાળા

ભાવનગરની મુલાકાતે આવેલા કર્ણાટકના રાજયપાલ વજુભાઇ વાળાની કારડીયા રજપુત સમાજ દર્પણનાં તંત્રી હઠીસિંહ ચોંહાણ એ શુભેચ્છા મુલાકાત લઇ સમાજના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી તે તસ્વીર મ્તસ્વીર વિપુલ હિરાણી ભાવનગર) (૩.૧૦)

(12:30 pm IST)