Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ધોરાજી-ઉપલેટા-માણાવદરમાં ર, અમરેલી-જામ

જોધપુરમાં દોઢ, વડીયા-માંગરોળ-જુનાગઢ-કાલાવડમાં ૧ ઇંચ વરસાદઃ શાપર-વેરાવળમાં ધીમી ધારે

રાજકોટ, તા., ૧૪:  રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે ધોરાજી, ઉપલેટા, માણાવદરમાં ર ઇંચ, અમરેલી, જામજોધપુરમાં દોઢ ઇંચ, વડીયા, માંગરોળ, જુનાગઢ, કાલાવડમાં ૧ ઇંચ વરસાદ પડયો છે. જયારે શાપર-વેરાવળમાં ધીમી ધારે વરસાદ વરસી રહયો છે.

જયારે કેશોદ, ઉના, માળીયા હાટીના, મેંદરડા, લોધીકા, વિંછીયા, બગસરા, લીલીયા, સાવરકુંડલામાં હળવા ભારે વરસાદી ઝાપટા વરસ્યા છે.

(4:10 pm IST)