Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ઉનાનું ખત્રીવાડા હજુ સંપર્ક વિહોણું :ચોતરફ વરસાદી પાણી ફરી વળ્યાં

ભારે વરસાદને કારણે ઉનાનું ખત્રીવાડા ગામ ગઇકાલથી સંપર્ક વિહોણું બન્યું છે ગામમાં ચોતરફ વરસાદના પાણી ફરી વળ્યા છે  પાણીના ભારે પ્રવાહને કારણે વહીવટી તંત્રને ખત્રીવાડા ગામ સુધી પહોચવામાં મુશ્કેલી નડી રહી  છે ગામ બેટમાં ફેરવાઇ ગયું હોવાથી ગામવાસીઓને પણ અનેક મુશ્કેલીઓ પડી રહી છે. જિલ્લામાં વરસાદને કારણે અનેક નદીઓ ગાંડીતુર બની છે.

 

(1:35 pm IST)