Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

સોમનાથ પંથકમાં એકતાનું અનોખું ઉદાહરણ : ગણેશ પૂજન બાદ યુગલના યોજાયા નિકાહ

 

ગુજરાતના સોમનાથ પંથકમાં હિંદુ-મુસ્લિમ એકતા અને પ્રેમનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું, જ્યાં એક હિંદુ પરિવાર દ્વારા ઉછેરાયેલી મુસ્લિમ 'દીકરી'ના નિકાહ હિંદુ-મુસ્લિમ પરંપરા મુજબ થયા છે. લગ્ન અનોખું હતું, જેમાં પહેલાં ગણેશ પૂજન થયું અને બાદમાં નિકાહ થયા. હિંદુ કોળી સમુદાયના મેરામણભાઈ જોરા સોમનાથ મંદિરમાં ફૂલ વેચવાનો વ્યવસાય કરે છે અને ભાલકા વિસ્તારમાં રહે છે.

(11:42 pm IST)