Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઉપર હુમલો કરનાર ભરત મૈયારિયાના આગોતરા જામીન મંજુર

પોરબંદરઃ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પંકજભાઇ મજીઠિયા ઉપર હૂમલો કરીને તેની કાર અને બાઇકમાં તોડફોડ કરી નુકસાન કરનાર ભરત ઉર્ફે ભલ્લા મૈયારિયાએ કરેલમાં આગોતરા  જામીન અરજી કોર્ટે મંજુર કરવામાં આવી હતી.

બે દિવસ પહેલા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીની પૂર્વ રાત્રીએ પાલિકાના પૂર્વ પ્રમુખ ઉપર હુમલો કરી આરોપી ફરાર થઇ ગયેલ

(7:11 pm IST)