News of Thursday, 14th June 2018

મોરબી પાલિકા કોંગ્રેસના હાથમાં

મોરબી પાલિકા ઉપર ફરીથી કોંગ્રેસે કબ્જો  મેળવી લીધો  છે. અને  ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી છે. જેમાં પ્રમુખપદે કેતનભાઇ વિલપરા અને ઉપપ્રમુખપદે અમળાબેન મોવરની વરણી કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રદેશ નિરીક્ષક મનોજભાઇ રાઠોડ, ચીરાગભાઇ કાલરીયા, રાજદીપસિંહ જાડેજા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલીતભાઇ કગથરા, ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાના પ્રયત્નોથી ભાજપ પાસેથી નગરપાલીકા આંચકી  લીધી છે. (પ-ર૮)

(4:20 pm IST)
  • દિલ્હીના મંત્રી ઇમરાન હુસૈનને જાનથી મારી નાખવાની ભાજપના ધારાસભ્યે ધમકી દીધીઃ પર્યાવરણમંત્રી ઇમરાને ઈંદ્રપ્રસ્થ પોલીસ સ્ટેશનમાં ભાજપના ધારાસભ્ય મનિન્દરસિંહ સિરસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી :સરકારી કામમાં ખલેલ પહોચાડયાનો પણ આક્ષેપ access_time 12:57 am IST

  • મુંબઈમાં છેલ્લા બે મહિનામાં 295 આગ લાગવાની ઘટના ;60 કરોડનું નુકશાન :બીએમસીની નિષ્ક્રિયતા સામે ઉઠતા સવાલ access_time 12:56 am IST

  • કાલે પેટ્રોલમાં લિટરે 8 પૈસાનો ઘટાડો થવાની શકયતા ;ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહિ થાય: પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા બે દિવસથી ભાવમાં ઘટાડાને બ્રેક લાગી હતી: કાલે શુક્રવારે પેટ્રોલમાં લીટર માત્ર આઠ પૈસાનો ઘટાડો થશે જયારે ડીઝલના ભાવ યથાવત રહેશે access_time 10:18 pm IST