Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

મોરબીમાં ઉમિયા માતાજીનો પાટોત્સવ

મોરબી : રામધન આશ્રમ કહતે પુ. મહંત ભાવેશ્વરીબેનના સાનિધ્યમાં ઉમિયા માતાજી પાટોત્સવ, મહાપુજા, ધ્વજારોહણ, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જે ધાર્મિક મહોત્સવની ઉજવણી પ્રસંગે ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા તેમજ સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવકગણે જહેમત ઉઠાવી હતી. પાટોત્સવ હવનની તસ્વીર.

(2:07 pm IST)
  • રાજકોટમાં ૩૯.૬ ડિગ્રી : ૨૦ કિ.મી.ની ઝડપે ફૂંકાતા પવન access_time 3:33 pm IST

  • મણીશંકર ઐયરનો ફરી ધડાકોઃ મોદીને નીચ આદમી કહ્યા હતા તે બરાબર હતું, એક લેખમાં તેમણે પોતાના ૨૦૧૭ના નિવેદનને યોગ્ય ઠેરવ્યો access_time 11:34 am IST

  • મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મુકવા ભાજપની માંગણી :દિલ્હીમાં ભાજપના પ્રતિનિધિ મંડળે ચૂંટણી આયોગ સમક્ષ રજુઆત કરી ;ભાજપે આક્ષેપ કર્યો કે મમતા બેનર્જીએ ભાજપને નિશાન બનાવવા હિંસામાં સહભાગી થયા છે :તેણીએ ટીએમસીના કાર્યકરોને હુમલો કરવા ઉશ્કેર્યા હતા access_time 1:27 am IST