Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

સાવરકુંડલા એનએસયુઆઇ દ્વારા છાત્રોને ''કલમ'' અર્પણ

સાવરકુંડલાઃ સાવરકુંડલા લીલીયા વિસ્તારના ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાત તેમજ પ્રદેશ એનએસયુઆઇના મહામંત્રી સમીરભાઇ કુરેશીની સુચનાથી અને સાવરકુંડલા સુન્ની મુસ્લીમ જમાતના પ્રમુખ ઇરફાનભાઇ કુરેશીની ઉપસ્થિતમાં ધો.૧૦ ના વિદ્યાર્થીઓને અમરેલી જીલ્લા આઇ.ટી.સેલના મંત્રી સાદિક અજમેરી અને જીલ્લા સો.મીડિયા કોડિનેટર મુસ્તાક સરવૈયા એન્ડ ગ્રુપ દ્વારા પરીક્ષાર્થીઓને ''કલમ''ભેટ આપી શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં આઇટીેસેલ.અને એન.એસ.યુ.આઇના કાર્યકરો સાદિક અજમેરી (આઇ.ટી.સેલ.મંત્રી અમરેલી જીલ્લાના મુસ્તાક સરવૈયા (એન.એસ.યુ.આઇ સૌ મિડીયા કોડિનેટર અમરેલી જીલ્લા) સુભાષ જાદવ (આઇ.ટી.સેલ.પ્રમુખ સા.કુ.) આકીબ ગૌરી (સા.કુ. એન.એસ.યુ.આઇે શહેર) ફેજલ મકવાણા, પરવેઝ બ્લોચ, સમીર સૈયદ અખતર અનંસારી, આદિલ ચૌહાણ ફયાજ મેમણ, અફરજલ સુમરા, અસ્લમ સૈયદ, મુનીર ચૌહાણ, પ્રતિક જોષી, દ્વારા પણ શુભેચ્છા પાઠવવામાં આવી હતી. (તસ્વીરઃઅહેવાલ-ઇકબાલ ગોરી-સાવરકુંડલા)(૬.૪)

(10:53 am IST)
  • ભાજપે કોંગ્રેસના નારણભાઇ રાઠવાની ઉમેદવારી-દસ્તાવેજો અંગે વાંધા ઉઠાવ્યાગુજરાતની રાજયસભાની ચુંટણીમાં સર્જાયેલ વિવાદ : દિલ્હી ચૂંટણી પંચ સુધી મામલો પહોંચ્યો : રાજય ચૂંટણી પંચે માર્ગદર્શન માગ્યું : થોડીવારમાં ચૂકાદો આવશે. access_time 4:18 pm IST

  • નેપાળના પ્રેસિડેન્ટ તરીકે વિદ્યાદેવી ભંડારી ફરી વખત ચૂંટાઈ આવ્યા: 2015ની સાલમાં નેપાળના સૌપ્રથમ મહિલા પ્રેસિડન્ટ બન્યા બાદ બીજી ટર્મમાં પણ જંગી બહુમતીથી ચૂંટાઈ આવ્યા access_time 10:39 am IST

  • રશિયાની હોસ્ટેલમાં ગુજરાતના વાળંદ પરીવારના વિદ્યાર્થીનું કરૂણ મૃત્યુઃ આઘાત : મહીસાગર જિલ્લાનાં રમેશભાઈ વાળંદના પુત્ર ક્રિસ્ટલનું ૧૧મીએ રશિયાની હોસ્ટેલમાં કરૂણ મોત : તેનો મૃતદેહ ૧૬મીએ તેના વતન ''બાકોર'' લાવવામાં આવશે : ક્રિસ્ટલના પિતા રમેશભાઈ સોમાભાઈ વાળંદ લશ્કરમાં ફરજ બજાવતા હતા, પુત્રના મૃતદેહને ભારત લાવવા ભારે પ્રયાસો કરવા પડ્યા હતા access_time 6:14 pm IST