Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

પોરબંદરમાં કોરોના ત્રીજી લહેરની અસર : વધુ ૨૩ પોઝિટિવ કેસો

પોરબંદર : શહેર જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરની અસર દેખાવવા લાગી છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૨૭ પોઝિટિવ કેસ આવ્યા છે ગઈકાલે પાંચ કેસ કોરોનાના આવ્યા હતા

(6:18 pm IST)