Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

મકરસંક્રાંતિ માં ઘાયલ પક્ષીઓ ની તાત્કાલીક સારવાર માટે બનાવવામાં આવી ઈમરજન્સી સેવા, રાજકોટ ના ત્રિકોણ બાગ ચોક ખાતે ઘાયલ પક્ષીઓ ની કરુણા ફાઉન્ડેશન સહીત અનેક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહ્યુ છે અભૂતપૂર્વ કાર્ય, ઘાયલ પક્ષીઓ માટે હેલ્પલાઇન નંબર 9898019059, 9898499954.

લોક ગાયક દેવાયત ખવડ એ પોતાના ધાબા પર પતંગ ચગાવી કરી મકરસંક્રાંતિ ની ઉજવણી, આપ્યો અનોખો મેસેજ.

: ગુજરાત રાજ્યના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહીત પરિવારે પતંગ ચગાવી કરી મકરસંક્રાંતિના તહેવાર ની ઉજવણી

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી, વહેલી સવારે સૂર્ય નારાયણની ઉપાસના કરીને આ પવિત્ર દિવસે રાજ્યના તમામ નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે પ્રાર્થના કરી

કોમેડી-થ્રિલર 'લૂપ લપેટા'નું ટ્રેલર રિલીઝ

ગઈકાલે ગોરા ખાતે નર્મદામાં સ્નાન કરી રહેલા ગોંડલ રામજી મંદિર આશ્રમના પૂજ્ય હરિચરણ દાસજી બાપુ નજરે પડે છે. (ડો. યોગેશભાઈ વસાણી, અમરનગર.)