Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

બગોદરાના મીઠાપુર પાસે ત્રિપલ અકસ્માત : વાહન ચાલકના પગ ભાંગી ગયા : ટ્રાફિક જામ

વઢવાણ : સુરેન્દ્રનગર જીલ્લા ના હાઇવે ઉપર અકસ્માત ની સંખ્યા માં વધારો થયો છે છેલ્લા એક માસ મા ૫ થી વધુ અકસ્માત લીમડી અમદાવાદ હાઈવે ઉપર સર્જાયા છે. ત્યારે આજે ફરી એક વખત બગોદરા ના મીઠાપુર પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો ત્યારે આ અકસ્માત સર્જાતા આ એક વાહન ચાલક ના બે પગ ભાંગી ગયા હતા ત્યારે અન્ય વાહન ચાલકો ને નાની મોટી ઇજા પહોંચી હતી ત્યારે રાજકોટ અમદાવાદ હાઈવે લીમડી ને બગોદરા વચ્ચે મીઠાપુર ના પાટીયા પાસે ટ્રીપલ અકસ્માત સર્જાતા રાજકોટ અમદાવાદ હાઈવે રોડ ઉપર ટ્રાફિક જામ થયો હતો ત્યારે આ અકસ્માત સર્જાતા ઇજા ગ્રસ્ત ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે પોલીસ દ્યટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના લીમડી બગોદરા હાઈવે ના મીઠાપુર નજીક અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ થયો હતો ત્યારે પોલીસ દવારા આ ટ્રાફિક જામ અને વાહનો ની લાબી લાઈનો અને ટ્રાફિક જામ ને દૂર કરવા ની કામગીરી હાલ પોલીસ દવારા હાથ ધરવા માં આવી છે. (તસ્વીર - અહેવાલ ફઝલ ચૌહાણ, વઢવાણ) (૯.૨)

(11:50 am IST)