Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

ધોરાજીમાં ટ્રેકટર હડફેટે ૪ ને ઇજા

 ધોરાજીઃ જમનાવડ રોડ પર આવેલ પેટ્રોલ પંપ પાસે ટ્રેકટર ચાલકે કાબુ ગુમાવતા ૩ થી ૪ લોકોને ઘાયલ કરી દેતા ઇજાઓ પામેલાઓને ધોરાજી સરકારી દવાખાને સારવારમાં લવાયા હતા. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. (તસ્વીરઃ અહેવાલઃ ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)

(3:52 pm IST)