Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

રાયડી ગામે સેવા સહકારી મંડળીની સભા સંપન્ન

ધોરાજીઃ રાયડી ગામે સેવા સહકારી મંડળી તથા મહિલા દુધ ઉત્પાદક સહકારી મંડળની સાધારણ સભા કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાની ઉપસ્થિતિમાં મળી હતી. આ તકે ગોવિંદભાઇ રાણપરીયા, વિઠ્ઠલભાઇ બોદર, ગોરધનભાઇ ધામેલીયા, પ્રવિણભાઇ રૈયાણી,  પ્રતિપાલસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, જેન્તીભાઇ પાનસુરીયા વગેરે ઉપસ્થિત રહી ખેતી, પશુપાલન વિશે માર્ગદર્શન આપેલ તે પ્રસંગની તસ્વીર.

(11:56 am IST)