Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

મોરબી જીલ્લાના ૪ પોલીસ કર્મીઓની આંતરિક બદલી

મોરબી,તા.૧૨: મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ચાર પોલીસ કર્મચારીઓની આંતરિક બદલીના આદેશ જીલ્લા એસપી દ્વારા આપવામાં આવ્યા છે

મોરબી જીલ્લા પોલીસવડા દ્વારા ચાર પોલીસ કર્મચારીઓની બદલી કરાઈ છે જેમાં પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા હિતેન્દ્રસિંહ ભીખુભા ચુડાસમાની બદલી વાંકાનેર તાલુકામાં, પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા સંજય મૈયડની બદલી મોરબી તાલુકામાં, પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ જાડેજાની બદલી ટંકારા અને પોલીસ હેડ કવાર્ટરના કર્મચારી યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાની બદલી મોરબી તાલુકા ખાતે કરવામાં આવી છે.(

(1:20 pm IST)