Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

ગોંડલ યાર્ડમાં કાલથી ડુંગળીની ખરીદીઃ વાહનોની લાઇનોઃ

ગોંડલઃ યાર્ડમાં આવતી કાલ શુક્રવારના રોજ ડુંગળીની ખરીદી સવારે ૬ વાગ્યે શરૂ કરવામાં આવશે જેથી અત્યારથીજ હાઇવે પર લાંબી લાંબી લાયનો લાગી ગઇ છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

(11:46 am IST)