Gujarati News

Gujarati News

News of Thursday, 12th December 2019

ગોંડલમાં ઠંડીથી બચવા ગરમ વસ્ત્રોનો સહારો

ગોંડલઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં શિયાળાની ઠંડી શરૂ થઇ રહી છે સવાર-સાંજ ઠંડીના ચમકારાથી ગરમ વસ્ત્રોમાં ઢાકેલા ઢબુરીયાનો નિર્દોષ હાવ-ભાવ પણ મનમોહી લ્યે તેવો હોય છે. આ કુમળા ફુલો ને ચોમાસાનું ભેજવાળુ વાતાવરણ, ઉનાળાની ગરમી અને શિયાળાની ઠંડી સહિતની રૂતુઓ તુરંત અસર કરતી હોય છે જેથી સરકારના ગુણોત્સવની સાથો-સાથ કુમળા ફુલોની કાળજી અને ભાર વિનાનું ભણતર પણ ખુબ જ જરૂરી છે. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી ગોંડલ)

(11:33 am IST)