Gujarati News

Gujarati News

News of Saturday, 12th November 2022

જામનગરમાં ઉમેદવારી

જામનગર : જામનગરમા કોંગ્રેસના બે અને આપના એક ઉમેદવારે ફોર્મ ભર્યું હતું આ સમયે કોંગ્રેસ અને આપના અગ્રણીઓ મોટી સંખ્‍યામાં કલેકટર કચેરીએ ગયા હતા. ૭૮માં કોંગ્રેસના બિપેન્‍દ્રસિંહ જાડેજા અને ૭૯માં મનોજ કથીરીયાએ તેમજ આપના કરશનભાઇ કરમૂરે જામનગરની ઉત્તરની બેઠક પરથી નામાંકન પત્ર ભર્યુ હતું.

(1:52 pm IST)