Gujarati News

Gujarati News

‘આપ’ પ્રદેશ પ્રમુખ અને કતારગામ વિધાનસભા ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ વિજય મુહર્તમાં ભગવાન સ્વામિનારાયણનાં દર્શન કર્યા બાદ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું : ગોપાલ ઇટાલિયાનાં ઉમેદવારી પત્ર દરમિયાન 'આપ' પ્રદેશ સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા પણ હાજર રહ્યા : ભાજપવાળા અમારા ઉપર કિચડ ફેંકી રહ્યા છે કે, કિચડના કેટલાક છાંટા અમારા પર ઉડે, પરંતુ જનતા એક પણ છાંટો અમારા પર ઉડવા દેતી નથી : રાઘવ ચઢ્ઢા : મફત શિક્ષણ, મફત આરોગ્ય વ્યવસ્થા, ભ્રષ્ટાચાર મુક્ત શાસન, શહીદોનું સન્માન જેવા મહત્વના મુદ્દાઓ પર અમે ચૂંટણી લડીશુ : : આમ આદમી પાર્ટીએ મારા જેવા સામાન્ય પરિવારના યુવાનને આ મોકો આપ્યો એ માટે હું આભારી છું: વિનુભાઈ મોરડિયાએ છેલ્લા 5 વર્ષમાં જેટલા પણ સારા કામો કર્યા છે તે બતાવે અને તેના આધારે લોકો પાસે વોટ માંગે: શહીદોના પરિવારોને એક કરોડની સન્માન રાશિ મળવી જોઈએઃ ગોપાલ ઈટાલિયા.. access_time 9:03 pm IST