Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

હળવદના રાણેકપરની પરણિતાનો ગળેફાંસો ખાઈ આપઘાત કેસમાં સાસરિયાઓ સામે ગુન્હો નોંધાયો

 

હળવદના રાણેકપરની પરણિતાનો ગળેફાંસો ખાઈ આપઘાત કેસમાં સાસરિયાઓ સામે ગુન્હો નોંધાયોછે

હળવદના ભલગામડાના રહેવાસી નરશીભાઈ અમરશીભાઈ ઉધરેજાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીની દીકરી કાજલબેન (..૨૨) વાળાને આરોપી રાજુભાઈ અમરશીભાઈ સીપરા, સમુબેન રાજુભાઈ સીપરા અને દશરથભાઈ રાજુભાઈ સીપરા (રહે બધા રાણેકપર તા. હળવદ વાળા ) ઘરકામ મામલે મ્હેણાં ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ ગુજરી અસહ્ય ત્રાસ આપી મરી જવા મજબુર કરતા તેની દીકરીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો પોલીસે સાસરિયાઓ વિરુદ્ધ મરવા માટે મજબુર કરવા અંગે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

(12:47 am IST)
  • દિલ્હીની સરકારી હોસ્પિટલોમાં VIP માટેની અલગ સુવિધા રદ : તમામ નાગરિકને સમાન આરોગ્ય સેવા મેળવવાનો અધિકાર : મુખ્ય મંત્રી કેજરીવાલની ટ્વીટર ઉપર ઘોષણાં access_time 8:12 pm IST

  • નવો મોટર વેહીકલ એક્ટ પશ્ચિમ બંગાળમાં લાગુ નહીં પડાય : ટ્રાફિક નિયમના ભંગ બદલ 10 ગણા દંડની જોગવાઈ ગેરવ્યાજબી : મુખ્ય મંત્રી મમતા બેનરજીની બગાવત access_time 8:10 pm IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST