Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

ભાવનગર પ્રા.તખ્તસિંહજી પરમારનો નશ્વર દેહ પંચ મહાભૂતમાં વિલીન

 ભાવનગરના જૂની પેઢીના શિક્ષણવિદ્ અને ગુરુજીના નામથી જાણીતાપ્રાધ્યાપક તખ્તસિંહજી પરમારનો નશ્વર દેહ પંચ મહાભૂતમાં વિલીન થયો છે,આજે સવારે વિદ્યાનગર ખાતે આવેલ તેમના નિવાસસ્થાનેથી નીકળેલી દિવંગતની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં.(તસ્વીર અહેવાલ : મેઘના વિપુલ હીરાણી - ભાવનગર)

(11:52 am IST)
  • બ્રાયન ટોલએ આર્ટિકલ 370 પર ભારતનું કર્યું સમર્થન : ગિલકિત ને બાલટિસ્તાનને ગણાવ્યો ભારતનો હિસ્સો : યુરોપીય આયોગના પૂર્વ નિર્દેશક બ્રાયન ટોલે જિનિવામાં કહ્યું કે આર્ટિકલ 370 હટાવવાથી કાશ્મીરના લોકોને સમાન આર્થિક અવસર મળશે : સરકારની માફક તેને પણ આશા છે કે કાશ્મીરીઓ માટે સારું પગલું સાબિત થશે access_time 1:19 am IST

  • કાંગોમાં છ દિવસની શોધખોળ બાદ સૈન્ય ઓફિસર ગૌરવ સોલંકીનો મૃતદેહ મળ્યો :યુએન શાંતિ મિશન અંતર્ગત કાંગોમાં તૈનાત હતા લેફ્ટન્ટ કર્નલ સોલંકી :8 સપ્ટેમ્બરથી ચેંગેરા ટાપુ પાસે કિબુ લેકમાં ક્યાકીંગ કરવા ગયા હતા : તેઓના બાકીના સાથીદારોથી વિખુટા પડ્યા હતા access_time 1:09 am IST

  • મર્જર સામે બેંક યુનિયનોનું એલાન-એ-જંગઃ ૨૫થી ૨૭ સપ્ટેમ્બર હડતાલ ઉપર જવા ૪ યુનિયનોએ લીધો નિર્ણયઃ માસાંતે પાંચ દિવસ કામકાજ ખોરવાશેઃ નવેમ્બરમાં અનિશ્ચિત મુદ્દતની હડતાલની ચેતવણી access_time 4:03 pm IST