Gujarati News

Gujarati News

News of Tuesday, 12th May 2020

વાંકાનેર કોરોના દર્દીના સંપર્કમાં આવેલા સહીતના નવ સેમ્પલના રીપોર્ટ નેગેટીવ : ચાર સેમ્પલ રીજેક્ટ

 

વાંકાનેરમાં કોરોના પોઝીટીવ કેસ નોંધાયા બાદ તેના સંપર્કમાં આવેલ ડોક્ટર, મેડીકલ સ્ટાફ સહિતના કુલ ૧૩ લોકોના સોમવારે સેમ્પલ લેવાયા હતા જેમાંથી ના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે જયારે ચાર સેમ્પલ રીજેક્ટ થયા છે

વાંકાનેરમાં કોરોના પોઝીટીવ કેસ આવ્યા બાદ વાંકાનેરના હેલ્થ સ્ટાફ, એક શંકાસ્પદ લક્ષણ ધરાવતી યુવતી, મોરબી સિવિલમાં રૂટીન ચેકઅપ માટે આવેલ લોકો, વાંકાનેરના હેલ્થ સ્ટાફ અને મોરબી ક્રિષ્ના હોસ્પિટલમાંથી કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલ વ્યક્તિ સહિત કુલ ૧૩ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી રીપોર્ટ નેગેટીવ આવ્યા છે જયારે ચાર સેમ્પલ રીજેક્ટ થયા છે.

(12:34 am IST)